ફૂટનોટ
a ગ્રીક સમાજમાં ભણતર ઘણું મહત્ત્વ હતું. તીમોથીના જમાનામાં થઈ ગયેલા પ્યુટેર્ચે લખ્યું: ‘જીવનમાં સારું ભણતર લીધું હશે તો બીજું બધું જ મળશે. એનાથી તમે સારા ગુણો કેળવી શકશો. બીજાઓનું પણ ભલું કરી શકશો. હું તો કહું છું કે, સારું ભણ્યા હશો તો સમાજમાં તમારો માન-મોભો વધશે. તમે સુખી થશો. સારા ભણતર સિવાય બીજું બધું નકામું છે. એની પાછળ સમય બગાડવો ન જોઈએ.’—મોરાલીયા, ૧, “બાળકોનું શિક્ષણ.” (અંગ્રેજી)