ફૂટનોટ
b પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૬-૧૦માં હજુ એક દાખલો જોવા મળે છે. એમાં “પવિત્ર આત્માએ” પાઊલ અને તેમના સાથીઓને આસિયા અને બીથુનીઆ જવાની મના કરી. તેઓને મકદોનિયા મોકલ્યા, જ્યાં નમ્ર લોકોએ સંદેશો સાંભળ્યો.