ફૂટનોટ
c શેનોન એન. કીલએ સિપ્રી વાર્ષિક પુસ્તક ૨૦૦૯નો રિપોર્ટ લખ્યો. તે સંશોધક ટુકડીની ઉપરી છે. તેમ જ, ‘સિપ્રી’ અણુશસ્ત્રોના પ્રોજેક્ટની પ્રમુખ છે, જે શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખતો પ્રોગ્રામ છે. વીટાલી ફેડ્ચેનકો, જે ‘સિપ્રી’ શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખતા પ્રોગ્રામના સંશોધક છે; હાન્સ એમ. ક્રિસ્ટીનસન જે અમેરિકન સાયન્ટિસ્ટ ફેડરેશનના અણુ વિષેની માહિતીના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે.