ફૂટનોટ a દાઊદ ગુજરી ગયા એની દસ સદી પછી યહૂદી ઘેટાંપાળકો એ જ પ્રમાણે બેથલેહેમ નજીક મેદાનમાં ઘેટાં ચરાવતા હતા. ત્યારે સ્વર્ગદૂતોએ તેઓને જણાવ્યું કે મસીહ જન્મ્યા છે.—લુક ૨:૪, ૮, ૧૩, ૧૪.