ફૂટનોટ
a નીચે આપેલા સાહિત્યમાંથી માબાપને આ વિષયમાં મદદ મળશે: જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૬ના સજાગ બનો!માં પાન ૧૦-૧૩ ઉપરનો આ લેખ જુઓ, “માસિક વિષે દીકરીને પહેલેથી સમજાવો;” ક્વેશ્ચન્સ યંગ પીપલ આસ્ક—આન્સર્સ ધેટ વર્ક, વોલ્યુમ ટુ, પ્રકરણ ૬; ડિસેમ્બર ૧, ૨૦૧૦ના ચોકીબુરજમાં પાન ૧૨-૧૪ ઉપર આ લેખ જુઓ, “તમારા બાળકોને સેક્સ વિષે ખરી સમજણ આપો.” આ સાહિત્ય યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યા છે.