ફૂટનોટ
a મૂળ ભાષામાં ‘કચરા’ માટે વપરાયેલા શબ્દનો અર્થ ‘કૂતરાઓ આગળ ફેંકેલી વસ્તુ,’ ‘છાણ,’ અથવા ‘મળ-મૂત્ર’ થઈ શકે. એક બાઇબલ નિષ્ણાત કહે છે કે પાઊલે વાપરેલો શબ્દ એને બતાવે છે, જેને એક વ્યક્તિ સાવ જ ત્યજી દે છે. એ વસ્તુ કે બાબતને વ્યક્તિ સાવ નકામી અને ગંદી ગણે છે. તેમ જ, એને ફરી કદી પણ જોવા ચાહતી નથી.