ફૂટનોટ
a માબાપોએ બાળકો સાથે આ માહિતી પર ચર્ચા કરવાની જરૂર છે: પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે (અંગ્રેજી) ભાગ ૨, પાન ૧૩૨-૧૩૩ ઉપર “પીયર-પ્રેશર પ્લાનર” ચાર્ટ જુઓ. તેમ જ, સજાગ બનો! ઑક્ટોબર ૨૦૦૯, પાન ૨૬-૨૯ પરનો “યુવાનો પૂછે છે” લેખ જુઓ. આ માહિતી કુટુંબ તરીકે ભક્તિની સાંજે વાપરી શકાય.