ફૂટનોટ
d આ જ જગ્યાએ હેરોદ આગ્રીપાને કેદ કરવામાં આવ્યો હતો. કેમ કે, તેણે એવું જણાવ્યું હતું કે કેલિગુલા જલદી જ સમ્રાટ બનવો જોઈએ. એ માટે તીબેરિયસ કાઈસારે હેરોદને ૩૬-૩૭ની સાલમાં પ્રેટોરીયન છાવણીમાં કેદ કરાવ્યો. કેલિગુલા સમ્રાટ બન્યો એ પછી તેણે હેરોદને ઇનામમાં યહુદીયાનો રાજા બનાવ્યો.—પ્રે.કૃ. ૧૨:૧.