ફૂટનોટ b બાઇબલમાં ઘણી વાર પૂર્ણતાને દર્શાવવા આંકડો સાત વપરાયો છે. કોઈક વાર આંકડો આઠ (સાતમાં એકનો વધારો) ભરપૂરપણાને દર્શાવે છે.