ફૂટનોટ
a જુલાઈ ૧૫, ૨૦૦૨ના ચોકીબુરજમાં લેખ “ખ્રિસ્તીઓ આત્માથી અને સત્યથી પરમેશ્વરની ભક્તિ કરે છે” અને “તેઓ સત્યને માર્ગે ચાલતા રહે છે” જુઓ. ઉપરાંત, યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગ વિશે વધારે માહિતી આ પુસ્તકમાં જોવા મળે છે: જેહોવાઝ વિટ્નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્સ કિંગડમ.