ફૂટનોટ b ઈશ્વરે સ્વર્ગમાંથી પોતાના દીકરાનું જીવન મરિયમ નામની સ્ત્રીની કૂખમાં મૂક્યું. આમ, ચમત્કારિક રીતે મરિયમને ગર્ભ રહ્યો. ઈશ્વરની શક્તિએ મરિયમની કૂખમાં ઈસુનું રક્ષણ કર્યું, જેથી વારસાગત અપૂર્ણતા ન આવે.—લુક ૧:૩૧, ૩૫.