ફૂટનોટ a હાન્નાએ યહોવાને વચન આપ્યું હતું કે, જો તેમને દીકરો અવતરશે, તો તે દીકરો જીવનભર નાજીરી રહેશે. એનો અર્થ થાય કે, એ દીકરો યહોવાને અર્પિત હશે અને યહોવાની સેવા માટે તેને અલગ કરવામાં આવશે.—ગણ. ૬:૨, ૫, ૮.