ફૂટનોટ
a આ લેખમાં “શરણાર્થી” શબ્દ એવા લોકોને રજૂ કરે છે, જેઓને યુદ્ધ, સતાવણી કે કુદરતી આફતને લીધે પોતાના ઘરબાર છોડવા પડ્યા છે. તેઓને પોતાના જ દેશમાં બીજે ક્યાંક રહેવું પડે છે અથવા દેશ છોડવો પડે છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ઑફ રેફ્યૂજીસના (UNHCR) જણાવ્યા પ્રમાણે દર ૧૧૩ વ્યક્તિમાંથી એકે પોતાનું ઘર છોડવું પડે છે.