ફૂટનોટ
c શરણાર્થીઓ આવે ત્યારે, શક્ય એટલું જલદી વડીલોએ યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન (અંગ્રેજી) પુસ્તકના પ્રકરણ ૮, ફકરા ૩૦ના નિર્દેશનો મુજબ પગલાં ભરવાં જોઈએ. તેઓના મંડળનો સંપર્ક કરવા વડીલો jw.org દ્વારા પોતાના દેશની શાખા કચેરીને પત્ર લખી શકે. એ દરમિયાન તેઓ શરણાર્થીઓને સમજી-વિચારીને સવાલો પૂછી શકે, જેથી તેઓ પ્રચારમાં અને મંડળમાં કેવું કરે છે, એ જાણી શકે.