ફૂટનોટ
a “ભાઈઓ” શબ્દમાં મંડળની બહેનોનો પણ સમાવેશ થાય છે. પાઊલે રોમના ‘ભાઈઓને’ પત્ર લખ્યો હતો, એમાં બહેનોનો પણ સમાવેશ થતો હતો. કેમ કે, એમાં તેમણે અમુક બહેનોનાં નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. (રોમ. ૧૬:૩, ૬, ૧૨) ઘણાં વર્ષોથી ચોકીબુરજમાં ઈશ્વરભક્તોને ‘ભાઈઓ અને બહેનો’ તરીકે ઉલ્લેખવામાં આવે છે.