ફૂટનોટ a વર્ષો પછી યુસફને દીકરો થયો ત્યારે તેમણે તેનું નામ મનાશ્શા પાડ્યું. તેમણે કહ્યું કે, ‘ઈશ્વરે મારાં સર્વ દુઃખ ભૂલાવી દીધાં છે.’ એ બતાવે છે કે યહોવાએ તેમને દિલાસો આપવા ભેટ તરીકે દીકરો આપ્યો છે, એ વાત તે સારી રીતે સમજતા હતા.—ઉત. ૪૧:૫૧.