વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a ગીતના લેખક દાઊદની જેમ આપણે પણ યહોવાને પ્રેમ કરીએ છીએ. તેમની સ્તુતિ કરવી આપણને ગમે છે. યહોવા માટે પ્રેમ બતાવવાની આપણી પાસે એક અનોખી તક છે. એ છે, સભામાં જવાબો આપવા. આપણામાંથી ઘણાને સભામાં જવાબ આપવો અઘરું લાગે છે. જો તમને પણ એવું લાગતું હોય, તો આ લેખમાંથી તમને મદદ મળશે. આ લેખથી તમને શીખવા મળશે કે, કયા કારણોને લીધે જવાબ આપતા ડર લાગે છે અને કઈ રીતે એ ડર પર જીત મેળવી શકાય.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો