ફૂટનોટ
a આપણે યહોવાને વફાદાર રહીશું કે પછી શેતાનના ફાંદામાં ફસાઈ જઈશું? એનો આધાર સતાવણી કેટલી આકરી છે એના પર નહિ, પણ આપણે કઈ રીતે પોતાના હૃદયની સંભાળ રાખીએ છીએ એના પર છે. “હૃદય” એટલે શું? શેતાન કઈ રીતે આપણું હૃદય ભ્રષ્ટ કરી શકે? આપણે કઈ રીતે હૃદયનું રક્ષણ કરી શકીએ? આ લેખમાં એના જવાબ મળશે.