ફૂટનોટ
c પહેલા પાનનું ચિત્ર: યહોવા ચાહતા હતા કે બાળકો રક્ષણ અને હૂંફ અનુભવે અને માતાપિતા તેઓનો સારો ઉછેર કરે અને તેઓને સારું શિક્ષણ આપે
ચિત્રની સમજ: એક ઇઝરાયેલી માતા જમવાનું બનાવતી વખતે પોતાની દીકરીઓ સાથે વાત કરી રહી છે. પાછળ પિતા પોતાના દીકરાને ઘેટાં સાચવવાનું શીખવી રહ્યા છે.