ફૂટનોટ
a લોકોને છેતરવાની વાત આવે ત્યારે શેતાનને કોઈ પહોંચી ન વળે! તેણે લોકોના મનમાં ઠસાવ્યું છે કે તેઓ આઝાદ છે. હકીકતમાં તો તેણે લોકોને પોતાની મુઠ્ઠીમાં રાખ્યા છે. આમ, તે લોકોને છેતરે છે. લોકોને છેતરવા શેતાન કેવા ફાંદા વાપરે છે, એ વિશે આ લેખમાં ચર્ચા કરીશું.