ફૂટનોટ
a કેટલીક વાર, પૂરા સમયની સેવા કરનાર ભાઈ-બહેનોએ કદાચ પોતાની સોંપણી છોડવી પડે અથવા તેઓને નવી સોંપણી મળે. આ લેખમાં આપણે જોઈશું: એવા સંજોગોમાં તેઓ પર કેવી મુશ્કેલીઓ આવી શકે; કેવી બાબતોથી તેઓને નવા સંજોગોમાં મદદ મળી શકે; બીજાઓ કેવી રીતે ઉત્તેજન અને મદદ આપી શકે; સંજોગો બદલાય ત્યારે કયા સિદ્ધાંતોથી મદદ મળી શકે.