ફૂટનોટ
b એવી જ રીતે, અમુક ઉંમર પછી જવાબદાર ભાઈઓએ પોતાની જવાબદારી યુવાન ભાઈઓને સોંપી છે. સપ્ટેમ્બર ૨૦૧૮ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે.” ઑક્ટોબર ૨૦૧૮ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “સંજોગો બદલાય તોપણ મનની શાંતિ જાળવી રાખો.”