ફૂટનોટ f ચિત્રની સમજ: એ યુગલ પાછા પોતાના વતનમાં આવે છે. પૂરા દિલથી યહોવાને પ્રાર્થના કરે છે, જેથી તકલીફોનો સામનો કરી શકે.