ફૂટનોટ
a શાસ્ત્રવચનોથી આપણને શીખવા મળે છે કે કામ અને આરામ માટે યોગ્ય વલણ કઈ રીતે રાખી શકીએ. ઇઝરાયેલીઓને સાબ્બાથનો નિયમ આપવામાં આવ્યો હતો. આ લેખમાં જોઈશું કે એ નિયમથી આપણને કામ અને આરામ માટે યોગ્ય વલણ રાખવા કઈ રીતે મદદ મળી શકે.