ફૂટનોટ
a નોંધ: “વધારે માહિતી” ભાગની ચર્ચા કરવી કે નહિ એ તમે વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે નક્કી કરી શકો. પણ તમે તૈયારી કરતી વખતે ઉતાવળ ન કરો, બધી જ માહિતી ધ્યાનથી વાંચો અને દરેક વીડિયો જુઓ. એનાથી તમને ખ્યાલ આવશે કે વિદ્યાર્થીને કયો મુદ્દો વધારે અસર કરશે. ફોન અને ટેબ્લેટમાં વધારે માહિતી અને વીડિયો માટે લિંક આપી છે.