ફૂટનોટ
c ચિત્રની સમજ પાન ૧૦-૧૧: એક યુગલ ઘરઘરનું પ્રચારકામ કરે છે ત્યારે જુએ છે (૧) એક ઘર સાફસુથરું અને ફૂલોથી શણગારેલું છે; (૨) એક ઘરમાં નાના બાળકો છે; (૩) એક ઘર બહારથી અને અંદરથી પણ ગંદુ છે અને (૪) એક ઘરના લોકો ધાર્મિક છે. એવી વ્યક્તિને ક્યાં શોધી શકો જે ભાવિમાં ઈસુનો શિષ્ય બની શકે?