ફૂટનોટ
a આપણે બધા પાપી હોવાને લીધે ભૂલો કરીએ છીએ. એના લીધે આપણે લોકો વિશે અને તેઓના ઇરાદાઓ વિશે ખોટાં અનુમાનો લગાડી બેસીએ છીએ. ‘પણ યહોવા હૃદય જુએ છે.’ (૧ શમૂ. ૧૬:૭) આ લેખમાં જોઈશું કે યહોવાએ કઈ રીતે યૂના, એલિયા, હાગાર અને લોતની પ્રેમથી મદદ કરી હતી. એનાથી આપણને યહોવાના પગલે ચાલવા અને ભાઈ-બહેનો સાથે સારી રીતે વર્તવા મદદ મળશે.