ફૂટનોટ
f ચિત્રની સમજ: સ્કૂલમાં એક બહેન જુએ છે કે લોકોને સજાતીય સંબંધ રાખવામાં કંઈ જ ખોટું લાગતું નથી. (અમુક સમાજમાં, મેઘધનુષના રંગોને સજાતીય સંબંધની નિશાની ગણવામાં આવે છે.) પછી, બહેન પોતાની માન્યતા વિશે આપણાં સાહિત્યમાં શોધખોળ કરે છે. એની મદદથી તે સાચો નિર્ણય લઈ શકી.