ફૂટનોટ
a બાઇબલમાં ઘણા ઈશ્વરભક્તો વિશે લખવામાં આવ્યું છે. એમાંથી જાણવા મળે છે કે યહોવા પોતાના ભક્તોને કેટલો પ્રેમ કરે છે. યહોવા તેઓને દરેક મુશ્કેલીઓમાં મદદ કરવા તૈયાર હોય છે. આ લેખમાં આપણે બાઇબલનો જાતે અભ્યાસ કરવાની એક રીત જોઈશું. આપણે શીખીશું કે એ રીતે અભ્યાસ કરવાથી કેવો ફાયદો થાય છે.