ફૂટનોટ
a યુવાનો, યહોવા સાથે તમારો મજબૂત સંબંધ મજબૂત થતો જશે તેમ તમને યહોવાની સેવામાં વધારે કરવાનું મન થશે. યહોવાની સેવા કરવાની એક રીત છે સહાયક સેવક બનવું. આ લેખમાં આપણે જોઈશું કે સહાયક સેવક બનવા કઈ રીતે યુવાનો મંડળમાં સારુ નામ બનાવી શકે અને એને જાળવી રાખી શકે.