ફૂટનોટ
c ચિત્રની સમજ: (ઉપરથી નીચે): પતિ-પત્ની એવા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે, જ્યાં મોટા ભાગના લોકો ઘરે નથી મળતા. પહેલો મકાન માલિક નોકરી પર છે. બીજો મકાન માલિક દવાખાનામાં છે. ત્રીજો મકાન માલિક દુકાનમાં છે. પતિ-પત્ની સાંજે પહેલા ઘરના માલિકને મળવા જાય છે. બીજા ઘરના માલિકને તેઓ દવાખાના આગળ જાહેરના સાક્ષીકાર્યમાં મળે છે. ત્રીજા ઘરમાલિકને ફોન પર સાક્ષી આપે છે.