ફૂટનોટ
c ચિત્રની સમજ: બાઇબલ અભ્યાસ કરવાથી એક વ્યક્તિનું જીવન બદલાય જાય છે: શરૂઆતમાં તે યહોવાથી અજાણ હોય છે, તેનું જીવન દિશા વગરનું હોય છે. સાક્ષીઓ તેને મળે છે અને તે બાઇબલ અભ્યાસ કરે છે. થોડા સમય પછી તે સમર્પણ કરીને બાપ્તિસ્મા લે છે. સમય જતાં તે પણ શિષ્ય બનાવવાનું કામ કરવા લાગે છે. આખરે બાગ જેવી નવી દુનિયામાં તેઓ બધા સુખચેનથી જીવે છે.