ફૂટનોટ
a જો માટીના વાસણમાં તિરાડ પડે તો એ તૂટી શકે છે. એવી જ રીતે અમુક ભાઈ-બહેનો પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણે અને બીજાઓને હરીફાઈ કરવા ઉશ્કેરે તો મંડળની શાંતિ અને એકતા તૂટી શકે છે. આ લેખમાં જોઈશું કે આપણે કેમ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન સમજવા જોઈએ. એ પણ જોઈશું કે મંડળમાં શાંતિ રહે એ માટે આપણે શું કરી શકીએ.