ફૂટનોટ
a યહોવા ઈશ્વર બધાને સારી સારી વસ્તુઓ આપે છે, દુષ્ટોને પણ. ખાસ તો તે પોતાના ભક્તોનું ભલુ કરવાનું ચૂકતા નથી. આ લેખમાં જોઈશું કે યહોવા પોતાના ભક્તો પર કઈ રીતે ભલાઈ બતાવે છે. એ પણ જોઈશું કે જે લોકો યહોવાની સેવામાં વધારે કરે છે તેમને તે કેવા આશીર્વાદો આપે છે.