ફૂટનોટ
a યહોવામાં ઘણા અદ્ભુત ગુણો છે, એમાંનો એક છે દયા. આપણે પણ એ ગુણ કેળવવો જોઈએ. આ લેખમાંથી આપણે શીખીશું કે યહોવા કેમ દયા બતાવે છે. એ પણ જોઈશું કે તે કોઈને સુધારે ત્યારે એમાં કઈ રીતે તેમની દયા દેખાઈ આવે છે અને આપણે કઈ રીતે દયા બતાવી શકીએ.