ફૂટનોટ
a યાકૂબ ઈસુના નાના ભાઈ હતા. તેઓનો ઉછેર એક જ ઘરમાં થયો હતો. એટલે તે ઈશ્વરના દીકરા ઈસુને બીજાઓ કરતાં સારી રીતે ઓળખતા હતા. યાકૂબ પહેલી સદીના મંડળમાં આગેવાની લેતા ભાઈઓમાંના એક હતા. આ લેખમાં આપણે તેમના જીવનમાંથી અને તેમણે જે રીતે શીખવ્યું એમાંથી શીખીશું.