ફૂટનોટ b શબ્દોની સમજ: ‘જૂના સ્વભાવને ઉતારી નાખો’ એનો અર્થ થાય કે યહોવાને પસંદ નથી એવાં વિચારો અને ઇચ્છાઓ મનમાંથી કાઢી નાખવાં જોઈએ. એવું આપણે બાપ્તિસ્મા પહેલાં શરૂ કરી દેવું જોઈએ.—એફે. ૪:૨૨.