ફૂટનોટ
a સુલેમાન અને ઈસુ ખૂબ બુદ્ધિશાળી હતા. કેમ કે યહોવાએ તેઓને બુદ્ધિ આપી હતી. આ લેખમાં આપણે સુલેમાન અને ઈસુએ આપેલી સલાહમાંથી શીખીશું. આપણે તેઓ પાસેથી શીખીશું કે કઈ રીતે પૈસા વિશે, કામધંધા વિશે અને પોતાના વિશે યોગ્ય વલણ રાખી શકીએ. એ પણ જોઈશું કે અમુક ભાઈ-બહેનોને એ સલાહ લાગુ પાડવાથી કેવા ફાયદા થયા છે.