ફૂટનોટ
a માતા-પિતા પોતાનાં બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ બાળકોની જરૂરિયાતો પૂરી કરવા અને તેઓને ખુશ રાખવા ખૂબ મહેનત કરે છે. ખાસ કરીને બાળકોનાં દિલમાં યહોવા માટે ઊંડો પ્રેમ કેળવવા તેઓ અથાક મહેનત કરે છે. એ માટે માતા-પિતાઓને બાઇબલના સિદ્ધાંતો મદદ કરી શકે છે. આ લેખમાં આપણે એવા ચાર સિદ્ધાંતોની ચર્ચા કરીશું.