ફૂટનોટ
a આપણે બધા કોઈક બાબતથી ડરતા હોઈએ છીએ. એ સ્વાભાવિક પણ છે. એ ડરથી આપણું રક્ષણ થઈ શકે છે. પણ શેતાન ક્યારેક એ ડરનો ફાયદો ઉઠાવીને આપણને ખોટા નિર્ણયો લેવા તરફ દોરી શકે. એટલે ડર પર કાબૂ મેળવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. આ લેખમાં જોઈશું કે જો પૂરી ખાતરી હશે કે યહોવા આપણી સાથે છે અને આપણને ખૂબ પ્રેમ કરે છે, તો કોઈ પણ ડર પર જીત મેળવી શકીશું.