ફૂટનોટ
a આપણે રોમાંચક સમયમાં જીવી રહ્યા છીએ. ઈશ્વરનું રાજ્ય શરૂ થશે એ વિશે બાઇબલમાં જણાવેલી ઘણી ભવિષ્યવાણી આપણી નજર સામે પૂરી થાય છે. સ્વર્ગમાં ઈશ્વરનું રાજ્ય શરૂ થઈ ગયું છે. આ લેખમાં એને લગતી કેટલીક ભવિષ્યવાણીઓ પર ચર્ચા કરીશું. એમ કરીને યહોવા પર આપણી શ્રદ્ધા વધારે મજબૂત થશે. તેમ જ આજે અને ભાવિમાં ગભરાઈશું નહિ, પણ યહોવા પર વધારે ભરોસો રાખી શકીશું.