ફૂટનોટ
a માલિક ઈસુ ખ્રિસ્ત આજે પ્રચારકામની આગેવાની લે છે. તેમની આગેવાની નીચે લાખો પુરુષો, સ્ત્રીઓ અને બાળકો જોરશોરથી ખુશખબર ફેલાવે છે. તમે પણ એમાં ભાગ લેતા હશો. આ લેખમાં આપણે પુરાવા જોઈશું કે આજે ઈસુ પ્રચારકામમાં આગેવાની લે છે. એ પુરાવા પર મનન કરીશું તો ઈસુને આધીન રહીને આપણે યહોવાની ભક્તિ કરતા રહી શકીશું.