ફૂટનોટ
a યુવાનો અને ખાસ કરીને તરુણો બાપ્તિસ્મા લે છે ત્યારે યહોવાના બધા ભક્તોનું દિલ આનંદથી છલકાઈ જાય છે. પણ બાપ્તિસ્મા તો પહેલું પગથિયું છે. તેઓએ ભક્તિમાં આગળ વધતા રહેવું જોઈએ. એનાથી તેઓને અને આખા મંડળને ફાયદો થાય છે. આ લેખમાં શીખીશું કે બાપ્તિસ્માને થોડો જ સમય થયો હોય, એવા યુવાનો ભક્તિમાં આગળ વધવા શું કરી શકે.