ફૂટનોટ
a આ દુનિયામાં એક એક દિવસ કાઢવો બહુ અઘરું થઈ ગયું છે. આજે ભાઈ-બહેનો ઘણી મુશ્કેલીઓ અને કસોટીઓનો સામનો કરે છે. આપણે તેઓને ઉત્તેજન આપતા રહીશું તો તેઓ એ કસોટીઓનો સામનો કરી શકશે. આ લેખમાં જોઈશું કે પ્રેરિત પાઉલે કઈ રીતે ભાઈ-બહેનોને મક્કમ કર્યાં. એ પણ જોઈશું કે તેમની પાસેથી આપણે શું શીખી શકીએ.