ફૂટનોટ
d ચિત્રની સમજ: એક વડીલ એવા ભાઈને મળવા ગયા છે જેમની શ્રદ્ધા નબળી પડી ગઈ છે. તે એ ભાઈને પાયોનિયર સેવા શાળાના ફોટા બતાવે છે. તેઓ વર્ષો પહેલાં એ શાળામાં સાથે ગયા હતા. ભાઈને ફરીથી યહોવાની ભક્તિ પૂરા જોશથી કરવાની ઇચ્છા થાય છે. થોડા સમય પછી તે મંડળમાં પાછા આવે છે.