ફૂટનોટ
b બાઇબલમાં જણાવ્યું છે કે મંડળમાં અમુક એવા લોકો પણ હોય શકે, જેઓનો ભરોસો ન કરી શકાય. (યહૂ. ૪) તેઓ કદાચ “આડી-અવળી વાતો” કરીને ભાઈ-બહેનોને ખોટે માર્ગે લઈ જવાની કોશિશ કરે. (પ્રે.કા. ૨૦:૩૦) આપણે એવા લોકોની વાતો પર જરાય ધ્યાન આપવું ન જોઈએ. તેઓનો ભરોસો કરવો ન જોઈએ.