ફૂટનોટ
a અમુક વાર ઇઝરાયેલનાં કુળો અંદરોઅંદર યુદ્ધ કરતાં હતાં. પણ યહોવાને એ જરાય ગમતું ન હતું. (૧ રાજા. ૧૨:૨૪) કેટલીક વાર યહોવાએ એ યુદ્ધોને મંજૂરી આપી. કેમ કે અમુક કુળો તેમની વિરુદ્ધ થઈ ગયાં હતાં અથવા તેઓએ બીજાં ગંભીર પાપ કર્યાં હતાં.—ન્યા. ૨૦:૩-૩૫; ૨ કાળ. ૧૩:૩-૧૮; ૨૫:૧૪-૨૨; ૨૮:૧-૮.