ફૂટનોટ
a આપણે મુશ્કેલીઓનો સામનો કરતી વખતે ખુશ રહી શકીએ છીએ. આ લેખમાં જોઈશું કે એ માટે યહોવા કઈ ત્રણ રીતે આપણને મદદ કરે છે. એ વિશે વધારે માહિતી આપણને યશાયા અધ્યાય ૩૦માંથી મળશે. એ અધ્યાયમાંથી શીખીશું કે યહોવાને પ્રાર્થના કરવી, બાઇબલનો અભ્યાસ કરવો તેમજ હમણાં અને ભાવિના આશીર્વાદો પર વિચાર કરવો કેમ મહત્ત્વનું છે.