ફૂટનોટ
a આ છેલ્લા દિવસોમાં યહોવાને વફાદાર રહેવા માટે ખૂબ જરૂરી છે કે આપણે તેમના પર અને તેમના સંગઠન પર પૂરો ભરોસો રાખીએ. પણ શેતાન એવું નથી ચાહતો. આ લેખમાં જોઈશું કે તે કઈ ત્રણ ચાલાકીઓ વાપરે છે, જેથી આપણો ભરોસો ઓછો થઈ જાય. એ પણ જોઈશું કે યહોવા અને તેમના સંગઠનને કઈ રીતે વફાદાર રહી શકીએ.