ફૂટનોટ
a જીવન એ ઈશ્વર તરફથી એક કીમતી ભેટ છે. આ લેખ જીવનની ભેટ માટે આપણી કદર વધારવા મદદ કરશે. આપણે જોઈશું કે આફત આવે ત્યારે કઈ રીતે કઈ રીતે તબિયતનું ધ્યાન રાખી શકીએ અને પોતાના જીવનું રક્ષણ કરી શકીએ. તેમ જ, કઈ રીતે અકસ્માત ટાળી શકીએ. આ લેખમાં એ પણ ચર્ચા કરીશું કે સારવારને લગતી મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવા કઈ રીતે પહેલેથી તૈયાર રહી શકીએ.